Skip to main content

Posts

Showing posts from October, 2020

what is questions ?

                                         જ ય શ્રી કૃષ્ણ મિત્રો,  science આજ એટલું આગળ છે તેનું એક માત્ર કારણ છે  questions . વૈજ્ઞાનિકો પોતાને એક પ્રશ્ન પૂછે છે. અને તેઓ તે પ્રશ્નના અંદર સુધી જાય છે પણ કેવી રીતે ? તો આજ આપણે આના વિશે જ ચર્ચા કરશુ.   તો    WELCOME TO NEW KNOWLEDGE .                                             પ્રશ્ન થી જ આપણે આટલા આગળ આવાયા છીએ.પ્રશ્ન પૂછવાની ટેવ બહુ સારી તેઓ માંથી એક માનવામાં આવેછે. Albert Einsten પણ કહેવાનું છે કે " પ્રશ્ન પૂછવાનું  ક્યારેય બંધ નહિ કરવાનું. " પણ આજકાળ ની દુનિયામાં આપણે પ્રશ્ન પૂછવાનું જ બંધ કરી દીધું છે.                            નાના બાળકો પોતાના પપ્પા અને મમ્મી થી ઘણા પ્રશ્નો પૂછે છે પણ તેના વાલીઓ તેને (કા...