Skip to main content

what is questions ?

                                        ય શ્રી કૃષ્ણ મિત્રો, science આજ એટલું આગળ છે તેનું એક માત્ર કારણ છે  questions . વૈજ્ઞાનિકો પોતાને એક પ્રશ્ન પૂછે છે. અને તેઓ તે પ્રશ્નના અંદર સુધી જાય છે પણ કેવી રીતે ? તો આજ આપણે આના વિશે જ ચર્ચા કરશુ.  તો   WELCOME TO NEW KNOWLEDGE .


                                            પ્રશ્ન થી જ આપણે આટલા આગળ આવાયા છીએ.પ્રશ્ન પૂછવાની ટેવ બહુ સારી તેઓ માંથી એક માનવામાં આવેછે. Albert Einsten પણ કહેવાનું છે કે " પ્રશ્ન પૂછવાનું  ક્યારેય બંધ નહિ કરવાનું. " પણ આજકાળ ની દુનિયામાં આપણે પ્રશ્ન પૂછવાનું જ બંધ કરી દીધું છે. 

                          નાના બાળકો પોતાના પપ્પા અને મમ્મી થી ઘણા પ્રશ્નો પૂછે છે પણ તેના વાલીઓ તેને (કા તો) બારાબાર જવાબ દેતા ન હોય કે (કા તો) ખિજાઈ દેતા હોય છે. તેથી બાળકો બીજી વાર પ્રશ્ન હોવા છતાં પુછાતા નથી. અને આવી જ રીતે તે આગળ ભવિષ્યમાં પણ કેદીએ પ્રશ્ન પૂછતો/પૂછતી નથી. તેથી આપણે નાના બાળકોના બધા પ્રશ્નોના જવાબ દેવા જોઈએ , જેથી તે ભવિષ્યમાં આગળ જઈને તે કેદી પણ પ્રશ્ન પુછાતા અટકાય નહિ. અને કઈક નવું શીખતાં ડરે નહિ.

                           શ્રીમંદભગવત ગીતા પણ એક પ્રશ્ન થી જ સારું થઈ હતી. જયારે ધુતરાષ્ટ્રએ શંજય થી પ્રશ્ન પુછીઓ કે " શું થયું મારા બાળકો નું તે કુરુક્ષેત્રમાં ?" અને ત્યારે શંજયે  જવાબ આપીઓ અને ત્યારે શ્રીમંદભગવત ગીતાની શરુઆત થઇ. આવી જ રીતે મોટા 

મોટા ગ્રંથોની  શરૂઆત એક પ્રશ્નથી જ થઇ છે. તેથી પ્રશ્ન પૂછવા જરૂરી છે.

                            મશહૂર લેખિકા J.K.Rowling ને એક સ્વપ્ન આવ્યુ અને તેમને જિજ્ઞાસા થઇ તે સ્વપ્ન નું અર્થ જાણવાની.અને તે સ્વપ્ન નો અર્થ જાણતા જાણતા તેમને ' Herry potter' નામની એક દુનિયા જ બનાવી લીઘી.આજ 'Herry potar' બુક અને મુવી આખા વિશ્વમાં લોકપ્રિય છે.અને આની શરૂંઆત જો કે એક સ્વપ્ન થી થઇ પણ આનો આકાર આપીઓ J.K.Rowlingના જિજ્ઞાસુ મગજે. 

                   આ બધી ચર્ચા થી માત્ર એ જ સમજાય છે કે પ્રશ્ન પૂછવું કેટલું જરૂરી છે અને તેનું જેટલું મહત્વ છે.તેથી જો તમને કઈક પ્રશ્ન હોય તો તમે તે પ્રશ્ન ને કોમેન્ટમાં લખો. અમે તેનો જવાબ દેવાની પુરી કોશિસ કરીશુ. 


                                Thank you very much.

 

Comments

Popular posts from this blog

VI A NEW OPERATING SYSTEM

                      જયશ્રી કૃષ્ણ મિત્રો તમને ખબર હશે કે વોડાફોન અને આઈડિયા એક થઇ ગયું છે તેનું નામ VI છે તો આજ આ આપણે વાત કરશુ કે કેવી રીતે VI બન્યું ... તો WELCOME TO NEW KNOWLEDGE  (CREATED BY  PRINCE VALA  )                       તો વોડાફોન અને આઈડિયા બહુ પહેલા સ્ટ્રગલ કરતું હતું પહેલા વોડાફોન એક અલગ નેટવર્ક હતું અને આઈડિયા પણ એક અલગ નેટવર્ક હતું આ બંને કંપની ઓ 2018 માં સાથે  મળી ગઈ હતી પણ અત્યાર સુધી બંને ની કંપની અલગ જ કામ કરતી હતી તેના શોપ ,એપ્પ  અને બધું જ અલગ જ હતું હવે બંને સાથેમળી ગઈ અને તેમનું નવું નામ VI  આપ્યું  .               જો તમે વોડાફિન અથવા આઈડિયા ની વેબસાઈડ ખોલશો તો તમને MY VI ની ADS દેખાશે  . જો તમારી પાસે આજ   વોડાફિન અથવા  આઈડિયા નું સીમકાર્ડ હોય તો તે થોડા દિવસો પછી તેમાં VI લખેલું આવશે VI ને 2 વર્ષ કે થઇ ગયા તો જયારે જીઓ ની એન્ટ્રી થઇ ત્ય...