જયશ્રી કૃષ્ણ મિત્રો તમને ખબર હશે કે વોડાફોન અને આઈડિયા એક થઇ ગયું છે તેનું નામ VI છે તો આજ આ આપણે વાત કરશુ કે કેવી રીતે VI બન્યું ... તો WELCOME TO NEW KNOWLEDGE (CREATED BY PRINCE VALA ) તો વોડાફોન અને આઈડિયા બહુ પહેલા સ્ટ્રગલ કરતું હતું પહેલા વોડાફોન એક અલગ નેટવર્ક હતું અને આઈડિયા પણ એક અલગ નેટવર્ક હતું આ બંને કંપની ઓ 2018 માં સાથે મળી ગઈ હતી પણ અત્યાર સુધી બંને ની કંપની અલગ જ કામ કરતી હતી તેના શોપ ,એપ્પ અને બધું જ અલગ જ હતું હવે બંને સાથેમળી ગઈ અને તેમનું નવું નામ VI આપ્યું . જો તમે વોડાફિન અથવા આઈડિયા ની વેબસાઈડ ખોલશો તો તમને MY VI ની ADS દેખાશે . જો તમારી પાસે આજ વોડાફિન અથવા આઈડિયા નું સીમકાર્ડ હોય તો તે થોડા દિવસો પછી તેમાં VI લખેલું આવશે VI ને 2 વર્ષ કે થઇ ગયા તો જયારે જીઓ ની એન્ટ્રી થઇ ત્ય...