જયશ્રી કૃષ્ણ મિત્રો તમને ખબર હશે કે વોડાફોન અને આઈડિયા એક થઇ ગયું છે તેનું નામ VI છે તો આજ આ આપણે વાત કરશુ કે કેવી રીતે VI બન્યું ... તો WELCOME TO NEW KNOWLEDGE (CREATED BY PRINCE VALA )
તો વોડાફોન અને આઈડિયા બહુ પહેલા સ્ટ્રગલ કરતું હતું પહેલા વોડાફોન એક અલગ નેટવર્ક હતું અને આઈડિયા પણ એક અલગ નેટવર્ક હતું આ બંને કંપની ઓ 2018 માં સાથે મળી ગઈ હતી પણ અત્યાર સુધી બંને ની કંપની અલગ જ કામ કરતી હતી તેના શોપ ,એપ્પ અને બધું જ અલગ જ હતું હવે બંને સાથેમળી ગઈ અને તેમનું નવું નામ VI આપ્યું .
જો તમે વોડાફિન અથવા આઈડિયા ની વેબસાઈડ ખોલશો તો તમને MY VI ની ADS દેખાશે . જો તમારી પાસે આજ વોડાફિન અથવા આઈડિયા નું સીમકાર્ડ હોય તો તે થોડા દિવસો પછી તેમાં VI લખેલું આવશે VI ને 2 વર્ષ કે થઇ ગયા તો જયારે જીઓ ની એન્ટ્રી થઇ ત્યારે વોડાફોન અને આઈડિયા ઉર્દૂ થવા લાગ્યું 40 CR યુઝર માંથી 28 CR યુઝર થઇ ગયા વોડાફોન અને આઈડિયા એ આ બધું તો વિચાર્યું જ હતું પણ વચ્ચે AGR આવી ગયું બધી કંપની ને પોતાનો લોન ચૂકવવાનો હતો અને સુપ્રીમ કોટ નો નિર્ણય આવ્યો ત્યારે બધી કંપની ને 2 થી 3 મહિના માં પૈસા ચૂકવવા ના હતા વાત કરીયે વોડાફોન આઈડિયા ની તો તેને 58000 CR દેવાના હતા તેની પાસે આટલા પૈસા ન હતા જેમ તેમ કરી ને સુનવાઈ વધી અને સુપ્રીમ કોટ નો નિર્ણય આવ્યો કે વોડાફોન આઈડિયા ને 10 વર્ષ માં વ્યાજ સહિત લોન ચૂકવી દેવાના તેને 58000 CR માંથી 8000 CR દેઇ દીધા છે અને તેમને 1 વર્ષ માં 5000 CR દેવાના આને લાઈફલાઈન મળી ગઈ હવે તે 10 વર્ષ જેમ તેમ કરી ને પૈસા તો દઈ દેશે તેમ તેને આત્મવિશ્વાસ હતો
હમણાં તો ન્યૂઝ પણ આવી છે વોડાફોન આઈડિયા માં એમઝોન અને બહાર ની કંપની ઓ પૈસા લગાડવાના છે JIO ની અંદર ફેસબૂક ,ગૂગલ વગેરે એમાં પૈસા લગાડ્યા છે એટલર JIO પાસે કોઈ લોન નથી જે પૈસા એનીપાસે છે હવે એ એના પૈસા છે વોડાફોનીડૅઅ ને 1.3 લાખCR નું કર્ઝ છે અને 40000 CR અલગ થી ગવર્મેન્ટ ને દેવાના છે હવે આ સાથે મળી ને ઈન્વેસમેન્ટ લાવશે JIO MART અમેઝોન ને ટક્કર દે છે હવે એમેઝોન VI માં પૈસા લગાડીને JIO MART ને ટક્કર આપશે
અત્યારે ડેટા પ્લાન ની પ્રાઈઝ સસ્તી છે પણ આવતા સમય માં તેની કિંમત વધવાની છે એરટેલ અને VI જેવી કંપની ને લોન ચુકવવાં ના છે હવે તેની પાસે પૈસા પૂરતા નાઈ હોય તો તે આપણા ખિસ્સા માંથી લેવાના છે
Nice
ReplyDeleteWhat is your name
Delete