જય કૃષ્ણ મિત્રો , તમેં બધા કેમ છો ,આશા કરું કે મજામાં જ હસો તો મિત્રો તમે ક્યારેય ફૅન્ટેસી ક્રિકેટ રમ્યા છો ? તમને ખબર છે કે ફૅન્ટેસી ક્રિકેટ શું છે ? તો WELCOME મિત્રો મારુ નામ છે પ્રિન્સ વાળા અને તમારું મારી WEBSITES NEW KNOWLEDGE માં સ્વાગત છે, અહીંયા મળશે તમને નવું નોલેજ તો હાલના સમય માં કોરોના ની મહામારી છે અને કેટલાક લોકો ના કામ ધંધા બંધ છે અને IPL તો આપણા ભારત માં વધારે પ્રખ્યાત છે કોરોના ની મહામારી ના કારણે IPL હવે UAE માં રમાય છે કોરોના ની મહામારી માં કેટલાક લોકો ફૅન્ટેસી ક્રિકેટ રમી ને કેટલાક લોકો લખો કમાય છે તો તમારા મન માં એક વિચાર આવતો હશે કે આ ફૅન્ટેસી ક્રિકેટ શું છે ?તો ફૅન્ટેસી ક્રિકેટ માં તમારે એક 11 લોકો ની ની ટિમ બનાવવાની હોય ...