જયશ્રી કૃષ્ણ મિત્રો આજ કાલ કોરોના ની પરિસ્થિતિ છે જ પણ 20 વર્ષો પહેલા એક બહુ ગંભીર સમસ્યા છે ગ્લોબલ વોર્મિંગ ગ્લોબલ વોર્મિંગ માટે પ્લાસ્ટિક અગત્ય નું ઘટક છે
1950 માં થી લઇ ને આજ સુધી માં 9200000000(9.2B) ટન પ્લાસ્ટિક ઉત્ત્પન થાય છે જેનું વઝન લગભગ આઇફેલ ટાવર જેટલું છે
પણ, પ્રશ્ન એ થાય છે કે ખરેખર પ્લાસ્ટિક છે શું છે ? પ્લાસ્ટિક અનેક પ્રકાર નું હોયછે પણ,આખી દુનિયા માં મોટા ભાગ નું પાસ્ટિક POLYETHYLENE TEREPHTHA LATE છે કારણ કે આપ્લાસ્ટિક બહુ સસ્તું અને મજબૂત છે આને આનાથી પ્લાસ્ટિક બેગ ,બોટલ વગેરે વસ્તુંબનાવવામાં આવે છે
એક મિનિટ માં લગભગ 140CR પ્લાસ્ટિક બેગ બોટલ ખરીદવામાં આવે છે જે પ્લાસ્ટિક થી આ બેગ અને બોટલ બને છે તે એક રિસાયકલ વસ્તુ છે પણ એક વર્ષ માં જેટલું પ્લાસ્ટિક આપણે વાપરીએ છે તેના 9% પ્લાસ્ટિક રિસાયકલ થાયછે જયારે બાકીનું પપ્લાસ્ટિક દરિયા માં પહોંચી જાય છે દર મિનિટે એક ટ્રક ગટર માં કે નદી માં નાખે છે અને તે ધીરે ધીરે કરતા દરિયા માં વ્યુ જાય છે અને તે પ્લાસ્ટિક ફરતું ફરતું 5 મોટા ગારબીજ સ્પોટ માં વયુ જાય છે સૌથી મોટો ગારબીજ સ્પોટ PACIFIC OCEAN છે તેની લંબાઈ મુંબઈ મ 350 ગુણ વધારે છે બીજી બાજુ અને દરિયાઈ પ્રાણીઓ આ પ્લાસ્ટિક ને ખાઈ જાય છે પ્લાસ્ટિક ન પચવાથી તેમને લાગે છે કે હવે કઈ ખાવા ની જરૂરત નથી આ કારણે થી તેમનું મરણ થાય છે લખો દરિયાઈ પ્રાણીઓ ભુખમરી ના કારણે મારે છે
આ વાત 100% સાચી છે કે પ્લાસ્ટિક આપણા ખોરાકઃ માં પણ છે પણ આપણને એ વાત ખબર નથી કે આ પ્લાસ્ટિક આપણા શરીર ને શું નુકસાન થઇ શકે છે અથવા આવતી પીઢી માટે ખાતર નાક છે અને અપને આ વાત કરીયેં કે જે પ્લાસ્ટિક દરિયા માં નથી જતું અને અમીન માં જ રહે તોતે પ્લાસ્ટિક વરસાદ ના પાણી માં ખરાબ કેમિકલ્સ નાખે છે અને તે પણ કેમિકેલ્સ વાળું પાણી દરિયા માં વ્યુ જાય છે અને પહેલી જરીતે હજારો અમુદ્રી જીવો મારણ પામે છે પ્લાસ્ટિક સારું છે અને ખરાબ પણ છે પણ આપણા માટે પ્લાસસ્ટીક એટલા માટે ઉપયોગી છે કે કારણ કે તે આપણા માટેસારું છે પણ તે હઝારો સમુદ્રી જીવો માટે તે હાનીકારક છે ,તો પ્લાસ્ટિક નો ઉપયોગ અપને કરવો જોઈ કે ન કરવો જોઈ ?
પણ તમારો જવાબ હા છે તો તે નેતા પણ સાચો છે જે માત્ર વોટ માટે હજારો લોકો થી ખોટું બોલે છે , પણ તમારો જવાબ હા છે તો તે ટેરેરિસ્ટ પણ સાચો છે જે પોતાના સ્વાર્થ માટે લખો લોકો ને મારી નાખે છે પણ તમારો જવાબ હા છે તો તે શિશક પણ સાચો છે જે માત્ર પૈસા માટે વિદ્યાર્થી ઓ ને ભણાવે છે
THANK YOU .
No plastic is not useful
ReplyDelete