જય કૃષ્ણ મિત્રો , તમેં બધા કેમ છો ,આશા કરું કે મજામાં જ હસો તો મિત્રો તમે ક્યારેય ફૅન્ટેસી ક્રિકેટ રમ્યા છો ? તમને ખબર છે કે ફૅન્ટેસી ક્રિકેટ શું છે ?
તો WELCOME મિત્રો મારુ નામ છે પ્રિન્સ વાળા અને તમારું મારી WEBSITES NEW KNOWLEDGE માં સ્વાગત છે, અહીંયા મળશે તમને નવું નોલેજ
તો હાલના સમય માં કોરોના ની મહામારી છે અને કેટલાક લોકો ના કામ ધંધા બંધ છે અને IPL તો આપણા ભારત માં વધારે પ્રખ્યાત છે કોરોના ની મહામારી ના કારણે IPL હવે UAE માં રમાય છે કોરોના ની મહામારી માં કેટલાક લોકો ફૅન્ટેસી ક્રિકેટ રમી ને કેટલાક લોકો લખો કમાય છે
તો તમારા મન માં એક વિચાર આવતો હશે કે આ ફૅન્ટેસી ક્રિકેટ શું છે ?તો ફૅન્ટેસી ક્રિકેટ માં તમારે એક 11 લોકો ની ની ટિમ બનાવવાની હોય છે અને એમાં એક કૅપ્ટાન અને વાઇસ કૅપ્ટાન હોય છે , આમ ખેલાડીઓ રમતા જાય છે અને તેમને પોઇન્ટ મળતા જાય છે અને તમે જ ટીમ બનાવી છે એના તમે પોઇન્ટ મળે છે કૅપ્ટાન ના 2X પોઇન્ટ અને વાઇસ કૅપ્ટાન ના 1.5X પોઇન્ટ મળે છે
આમ એક કોન્ટેસ્ટ હોય છે એમાં એક મેગા કોન્ટેસ્ટ હોય છે 49 RS દઈ ને 1 CRORES જીતો એમાં 4884932 ઓ ભાગ લઇ શકે છે અને જે પેલો આવે તેને 1 CRORES આપવામાં આવે છે તો આતો વાત થઇ તમારા પૈસા કમાવવાની પણ તમે ખબર છે કે આ એપ્પતેમને એક કોન્ટેસ્ટ માંથી કેમ કમાય છે તો આ એપ્પ 4884932 લોકો પાસે થી 49 RS લેઇ છે તો આ લોકો એક કોન્ટેસ્ટ માંથી 239,361,668 ની કમાણી કરે છે અને એમાં થી 18 CRORES આપે છે તો તમે જીતો કે હારો તમને કમાણી થાય કે નાઈ પણ એપ્પ ને તો 59,362,668 ની કામની થાય છે
અને તમે 10000 થી વધારે કમાણી કરી તો 30% GOV નું ટેક્સ લાગી ને તમારી પાસે પૈસા આવે છે મણિ લો તમે 100000 RS જીતાય છો તો તમે 70000 RS મળશે બાકીના 30000 RS GOV પાસે જશે
આ એપ્પ લીગલ છે કે ઇલ્લીગલ ગોવર્મેન્ટ મને છે કે આ લક ની ગેમ છે જો આજે વિરાટ કોહલી 100 રન બનાવશે તો હું જીતીશ પણ 100 રન બનાવશે ત્યારે જ તમે જીતશો ગોવર્મેન્ટ મને છે કે આ એપ્પ લીગલ છે પણ પ્લેસ્ટોર માં એપ્પ મલસે નહિ કારણ કે આ એપ્પ તેમની ટ્રૅમ એન્ડ કોંડિસન માં નથી આવતી આ એપ્પ દાવ્ન્લોડ કરવા મટે તમારે એની વેબસાઇટ્સ માં જય ને એપ્પ ઇન્સટોલ કરવી પડશે
તો તમે મારી રે માંગતા હોય તો મારુ કહેવાનું છે કે ફૅન્ટેસી ક્રિકેટ માં પૈસા નાખવા કરતા કોઈ ને દાન કરવું કોકનું ભલું તો થઈ એમાં તો તમારું નહિ પણ અપ્પ નું ભલું થાય છે
જો તમને આ બ્લોગ પસંદ આવ્યો હોય તો કોમેન્ટ કરજો અને તમારી પાસે અમે લખી સક્રિય તો તમે કોમેન્ટ કારસો byyyyyyy byyyyyy
Wow , it is the best
ReplyDelete