જ ય શ્રી કૃષ્ણ મિત્રો, science આજ એટલું આગળ છે તેનું એક માત્ર કારણ છે questions . વૈજ્ઞાનિકો પોતાને એક પ્રશ્ન પૂછે છે. અને તેઓ તે પ્રશ્નના અંદર સુધી જાય છે પણ કેવી રીતે ? તો આજ આપણે આના વિશે જ ચર્ચા કરશુ. તો WELCOME TO NEW KNOWLEDGE . પ્રશ્ન થી જ આપણે આટલા આગળ આવાયા છીએ.પ્રશ્ન પૂછવાની ટેવ બહુ સારી તેઓ માંથી એક માનવામાં આવેછે. Albert Einsten પણ કહેવાનું છે કે " પ્રશ્ન પૂછવાનું ક્યારેય બંધ નહિ કરવાનું. " પણ આજકાળ ની દુનિયામાં આપણે પ્રશ્ન પૂછવાનું જ બંધ કરી દીધું છે. નાના બાળકો પોતાના પપ્પા અને મમ્મી થી ઘણા પ્રશ્નો પૂછે છે પણ તેના વાલીઓ તેને (કા...
જય કૃષ્ણ મિત્રો , તમેં બધા કેમ છો ,આશા કરું કે મજામાં જ હસો તો મિત્રો તમે ક્યારેય ફૅન્ટેસી ક્રિકેટ રમ્યા છો ? તમને ખબર છે કે ફૅન્ટેસી ક્રિકેટ શું છે ? તો WELCOME મિત્રો મારુ નામ છે પ્રિન્સ વાળા અને તમારું મારી WEBSITES NEW KNOWLEDGE માં સ્વાગત છે, અહીંયા મળશે તમને નવું નોલેજ તો હાલના સમય માં કોરોના ની મહામારી છે અને કેટલાક લોકો ના કામ ધંધા બંધ છે અને IPL તો આપણા ભારત માં વધારે પ્રખ્યાત છે કોરોના ની મહામારી ના કારણે IPL હવે UAE માં રમાય છે કોરોના ની મહામારી માં કેટલાક લોકો ફૅન્ટેસી ક્રિકેટ રમી ને કેટલાક લોકો લખો કમાય છે તો તમારા મન માં એક વિચાર આવતો હશે કે આ ફૅન્ટેસી ક્રિકેટ શું છે ?તો ફૅન્ટેસી ક્રિકેટ માં તમારે એક 11 લોકો ની ની ટિમ બનાવવાની હોય ...